શ્રદ્ધા અને વિશ્વાસ

  • 4.6k
  • 952

શ્રદ્ધા અને વિશ્વાસ બે સફળતાની પાંખોપ્રિય પરિવારજનો,જયાં કર્મ હોય ત્યાં કૃષ્ણ હોય જો સારા કાર્ય કરો તો સાથેને ખરાબ કાર્ય કરો તો સામેપ્રભુ પ્રત્યે શ્રદ્ધા અને અંતરનો વિશ્વાસ એ બે જીવન રથના પૈડાં છે. આજના જમાનામાં તકલીફ એ છે કે માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો. સંપત્તિથી લાઈફ સ્ટાઈલ બદલાઈ શકે છે, પણ દિલ, દિમાગ,નિયત અને કિસ્મત બદલાતા નથી. એને બદલવા માટે તો શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સદવિચાર, સદભાવના અને સદ્વ્યવહાર આવશ્યક છે. જીવનમાં સફળતા માટે સારા સંબંધ જરૂરી છે. સારા સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા છે અને સંબંધને નિભાવવા એ લોનના હપ્તા ભરવા જેટલા અઘરાં હોય