જીવનસંગીની

  • 2.7k
  • 1.3k

Hello friends મને આશા છે કે તમને મારી પહેલી સ્ટોરી પસંદ આવે.કહાની મા તમને એક સ્ત્રી ના બલિદાનો વિશે જણાવા મા આવ્યું છે એક સ્ત્રી કઈ રીતે પોતાની લાગણી ને દબાવી પરીવાર ની ખુશી ઇચ્છે છે.અને પોતાની ખુશી નુ પોતાના જ હાથે ગળું દબાવી દે છે.અને એક સાચી જીવનસંગીની બને છે આ કહાની મેઘના અને સુરજ ની છે કહાની મા મેઘના નો તેના પતિ માટે પ્રેમ,વિશ્વાસ અને બલિદાન જણાવા મા આવ્યું છે.તો શું સુરજ મેઘના ના બલિદાન ને સમજી શકશે ? શું તે મેઘનાનો સાચો હમસફર બની શકશે ? તો ચાલો જાણીએ.મેઘના અને સુરજ ની કહાની