નારાજ દિલ - 1

(11)
  • 4k
  • 1
  • 1.6k

"બસ યાર હવે એની કોઈ પણ વાત મારે સાંભળવી જ નહિ..." નીતિ એ કહ્યું તો બધા જ ચૂપ થઈ ગયા. પણ જે બધાને વાત કરતા રોક્યા હતા, શું ખુદ પોતાના મનમાંથી પણ એની યાદોને કાઢવા સમર્થ હતી? દિલને કોઈ ગમી જાય છે એ પછી એને દિલમાંથી બહાર કાઢવું બહુ જ મુશ્કેલ હોય છે. છેલ્લા કેટલાક દિવસથી નીતિ બહુ જ ચીડ ચિડી થઈ ગઈ હતી. કોઈ પણ કામથી એને ચેન જ નહોતું મળતું. જાણે કે કોઈ વાત, કોઈ કારણે એને આમ બનાવી દીધી હતી. ખુદમાં આવેલા આ ચેન્જ થી એ ખુદ પણ તો અણજાણ નહોતી! આથી જ તો આજે કૉલેજથી સીધી