સુંદરી - પ્રકરણ ૮૯

(130)
  • 5.1k
  • 5
  • 2.6k

નેવ્યાશી વરુણને સુખદ આંચકો આપનારા આ પાંચ મેસેજીઝમાંથી ચાર સુંદરીની સેલ્ફી હતી જે તેણે અત્યારે જ ક્લિક કરી હોય એવું લાગી રહ્યું હતું અને એક મેસેજ હતો જેમાં તેણે લખ્યું હતું, “I am suare you will soon qanquer the world, with you always. Good night and sleep well.” સુંદરીએ આ ચારેય ક્લિક્સ અત્યારે જ કરી હોવાનું વરુણ ચોક્કસપણે માની રહ્યો હતો કારણકે તે આ ફોટોગ્રાફ્સમાં આછાં ગુલાબી નાઈટડ્રેસમાં હતી, તે આમ પણ બહુ ઓછો મેકઅપ કરતી હતી પરંતુ આ ફોટોઝમાં તેનો ચહેરો જોઇને લાગતું હતું કે તેણે હાલમાં જ કદાચ પોતાનો સુંદર ચહેરો ધોયો હશે અને એટલે જ એના