ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-29)

(59)
  • 6.2k
  • 4
  • 2.7k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-29) " દવે આપણે વિનય વિશે થોડી તપાસ કરવી પડશે." બહાર નીકળી ગાડી માં બેસતાં રાઘવે દવેને કહ્યું. " રાઘવ પણ આપણે શું તપાસ કરીશું વિનય વિશે?" રાઘવ ની વાત સાંભળી દવે એ રાઘવ ને પૂછ્યું. " તેના વિશે નાનામાં નાની માહિતી, એક કામ કર તું અને શંભુ તેના મિત્રો પાસે જઈને તપાસ કરો અને હું તેના ઘરે જઈને તેના મમ્મી-પપ્પા પાસે થી વિનય ની વધુ માહિતી એકત્રિત કરું." રાઘવે દવેને જવાબ આપતાં કહ્યું અને શંભુ ને ગાડી વિનયના ઘર તરફ