ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-28)

(66)
  • 6.4k
  • 6
  • 2.7k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-28) "સોરી અંજલિ મારો કહેવાનો મતલબ એવો નહોતો, હું તને ક્યારેય દુઃખી કરવા નથી માંગતો તું તો મારો જીવ છે, મને ખબર છે આજે શું છે હું નથી ભુલ્યો, લે તું પાણી પી લે." રાઘવે અંજલિ ને ખુરશી પર બેસાડી પાણી આપતાં કહ્યું અને એક ગિફ્ટ આપી તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. " તને ખબર હતી!" રાઘવ દ્વારા આપવામાં આવેલ ગિફ્ટ લઈ રાઘવને આલિંગન કરતાં અંજલિ એ રાઘવ ને પૂછ્યું. આજે અંજલિ નો જન્મ દિવસ હતો, તેને એમ કે રાઘવ ભૂલી ગયો છે એટલે