ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-27)

(54)
  • 5.7k
  • 4
  • 2.8k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-27) " અરે! રાઘવ શું વાત છે આટલો જલ્દી આવી ગયો." રાઘવને આવતો જોઈ દવેએ રાઘવ ને પૂછ્યુંં. " હા દવે આવવું પડ્યું, ક્યાં છે સંધ્યાની લાશ?" દવે ની પાસે આવી તેની સાથેેેેે હાથ મિલાવતા રાઘવેેેે દવે ને પૂછ્યું. " તું થોડો મોડો પડ્યો, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે." દવેએ રાઘવને ખુરસી તરફ બેસવાનો ઈશારો કરતાં કહ્યું. " ઓહ!" દવે ની વાત સાંભળી નિઃસાસો નાંખતા રાઘવ બોલ્યો. " અરે નિરાશ કેમ