ભાગ ૯ કલ્પના એ જોયું બારણાં પાસે કોઈકનો પડછાયો દેખાતા વાત ને અટકાવી....તે ધીમા પગલે ચાલીને જોવા ગઈ તો કલ્પના નો મોટો ભાઈ કેયુર હતો. જોઈ હાશકારો અનુભવ્યો પણ તે વાત સાંભળવા ત્યાં નહોતો ઊભો પરંતુ ઘર ને રંગ રોગાન નું કામ ચાલતું હતું તેની દેખરેખમાં માં હતો. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે,એવી આપણી સમજણ છેપણ હકીકત માં...ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે. કલ્પના પ્રવિણભાઈ ને પૂછે છે કે આ સત્ય છે ને કે તે બંને દિકરીઓ સાથે લાવશે...? મમતાબેન ને શું સંબોધવુ તે ખબર નથી હતી કલ્પના ને