લવ બાઇટ્સ - પ્રકરણ-39

(113)
  • 6.9k
  • 3
  • 4k

લવ બાઇટ્સપ્રકરણ-39 આશા અઘોરીજીની પાસે આવી બધી વિતક કથા કહી રહી હતી.અઘોરીજીએ સ્પષ્ટ કહ્યું કે તમારાં વિવાહ નક્કી થઇ જાય તો એ પછી આપણે કોઇ વિધી કરી શકીએ પણ હમણાં. મારાં પણ હાથ બંધાયેલાં છે. અને... જે આત્મા સ્તવન સાથે બંધાયેલો છે એ ગત જન્મનું ઋણ, જેવું તેવું નથી કે વિધીથી નિવારણ લાવી દઊં.. પણ માં મહાકાળી શું કરવા માંગે છે એ તો એનેજ ખબર છે. હમણાં તું જા અને માં જે કરશે સારુંજ કરશે. તારી હિંમત અને પ્રેમ શું કરી શકે એ પણ ખબર પડી જશે. માત્ર વિધીથી થતું હોત તો મેં ક્યારનું કરી દીધું હોત પણ કોઇનું બાંધેલું