લવ બાઇટ્સ - પ્રકરણ-38

(119)
  • 7.3k
  • 8
  • 4k

લવ બાઇટ્સપ્રકરણ-38 સ્તવન એનાં બોસ મી. ઓબેરોય પાસે આવેલો કે એમને સોફ્ટવેર અંગે વાત કરુ સ્તવને એનો ફોન ચાલુ કરીને સોફટવેરમાં ટેપ થયેલું ગીત સંભળાવ્યું. મી. ઓબરોયે હસતાં હસતાં કહ્યું ડીયર તું મને ગીત સંભળાવે છે ? સ્તવને કહ્યું સર તમે ગીત સાંભળી રહ્યા છે એ વાત સાચી પણ ક્યા રેકર્ડ થયેલ બે લીટીજ હતી મેં ફરીથી આ એપમાં બીજી ટૂંક ઉમેરાઇને હમણાં સાંભળી એનાં બોસ સ્તવનની સામે જોઇ રહેલાં હજી એ વાત સમજી નહોતાં રહ્યા.. એમણે અવાચક થઇને પૂછ્યું સ્તવન તું શું સમજાવી રહ્યો છે ? મને નથી ખ્યાલ આવ્યો. સ્તવને કહ્યું સર મેં જે સોફ્ટવેર ઇન્વેન્ટ કર્યુ હતું