લવ બાઇટ્સ - પ્રકરણ-37

(116)
  • 6.4k
  • 10
  • 4k

લવ બાઇટ્સપ્રકરણ-37 સ્તુતિ અને આશા બંન્ને જણાંએ એક સાથે એક સમયે અઘોરીજીનાં આશ્રમમાં પ્રવેશ કર્યો. બંન્ને જણાં એકબીજાને ઓળખતાં નથી પરંતુ બંન્ને જણાં એક વ્યક્તિની આસપાસનો પ્રશ્ન લઇને આવેલા છે બંન્ને જણાંને પોતાની વ્યક્તિ માટે કોઇ સોલ્યુશન જોઇએ છે. બંન્નેને એ વ્યક્તિ માટે ખૂબ પ્રેમ છે. આશા જેની વાગદત્તા બનવા જઇ રહી છે અને સ્તુતિ એનાં ખેંચાણની અસરમાં છે. જોકે સ્તુતિને એક નહીં બે બે પ્રશ્ન છે બંન્ને જાતનાં ખરાબ-સારા અનુભવમાંથી પસાર થઇ રહી છે એ જીંદગી સાથે ઝઝુમી રહી છે. સ્તુતિની પરિસ્થિતિ વધારે પેચીદી, ગંભીર અને દર્દનાક છે. એનાં પોતાનાં શરીર પર જન્મથી સાથે જીવતાં લીલા ડાઘ લઇ આવી