લવ બાઇટ્સ - પ્રકરણ-36

(125)
  • 7k
  • 8
  • 4.2k

લવ બાઇટ્સપ્રકરણ-36 મીહીકા પર મયુરનો ફોન આવી ગયો હજી ઘર પણ નથી પહોંચ્યો અને કહે રસ્તામાં પાપા મંમી તારાં ખૂબ વખાણ કરતાં હતાં. કે છોકરી ખૂબ સુંદર અને સંસ્કારી છે વીણાબેન અને યુવરાજભાઇસાને કારણે આવો સરસ સંબંધ મળ્યો છે. મીહીકાએ શરમાઇને કહ્યું તમારાં પણ અહીં એટલાજ વખાણ થાય છે કે છોકરો સમજુ ઠરેલ અને શાંત છે. બસ આપણી દીકરીને પણ સારો છોકરો મળી ગયો છે એનાં માટે વીણાબેન અને યુવરાજસિંહજીનો આભાર માનવો જોઇએ. મયુરે કહ્યું વાહ મધ્યમાં તો મામા મામીજ છે ચલો સાસરે આશા પણ છે અને આશા તારાં ભાઇસા સાથે છે કેવાં સરસ સંબંધો વણાઇ ગયાં છે બસ હવે