આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-14

(84)
  • 8.1k
  • 4
  • 5k

આઇ હેટ યુપ્રકરણ-14 નંદીનીએ એની મંમીને કહી દીધું બધુંજ સ્પષ્ટ કે એ વરુણ સાથે કોઇ જાતનાં સંબંધ નથી કે આજ સુધી એને સ્પર્શ નથી કરવા દીધો આજે પણ હું એટલીજ પવિત્ર છું. એની મંમીએ આઘાત સાથે પૂછ્યું કે વરુણ કેવી રીતે ચલાવી લે છે ? તું આમ કેમ કરી રહી છે ? આમ ને આમ તો તારું લગ્ન જીવન ભાંગી પડશે. આવાં ગાંડા વેડા કેમ કરે છે ? તો તારે લગ્નજ નહોતાં કરવાનાં... નંદીનીએ કહ્યું માં પાપાની છેલ્લી અવસ્થામાં હું ના ન પાડી શકી એમનો જીવ મારામાં હતો લગ્ન કરાવવા હતા સંજોગોને આધીન રહીને મેં લગ્ન તો કરી લીધાં પણ