અણજાણ્યો સાથ - ૧૮

(23)
  • 4k
  • 1.5k

ગયા ભાગ માં આપણે જોયું કે રુદ્રાક્ષ સપના ના ઘરે ડિનર માટે આવે છે, ને સપના રાજને થાળી આપવા જાય છે, ઉપરનાં રુમમાં કંઈક તૂટવાનો અવાજ આવતા, રુદ્રાક્ષ તે દિશામાં જવા માંગે છે અને વસંત ભાઈ એને રોકી લે છે . હવે જોઈએ આગળ. સપના રાજનાં રૂમમાંથી આંખો લુંછતી, ને ચહેરા પર હંમેશ ની જેમ મુસ્કુરાહટ લઈને બહાર આવે છે, પણ રુદ્રાક્ષે એને આંખો લુંછતા જોઈ લીધી હોય છે. એની દી ને રડતાં જોઈને એને મનોમન ખુબ જ દુઃખ થાય છે, પણ હમણાં