વણકેહવાયેલી વાતો - ૧૦

  • 3.5k
  • 1.6k

અબ્દુલને અમે બધાં ભેગાં મળીને બચાવી લીધો. પણ તેનાં જમણા હાથ અને પગ માં ફ્રેકચર આવ્યું હતું. એટલે તે દુઃખી હતો કે હવે તેના પોતાનાં નાના નાના કામ માટે પણ બીજાં ઉપર નિર્ભર રેહવું પડશે. અને આ વાત તેને વધારે સતાવી રહી હતી. જેનો મિત્તલને રસ્તો મળી ગયો.હવે આગળ,મેં ધીમેથી ઢીંગલીને અબ્દુલની ડાબી બાજુ સુવડાવી દીધી. ઢીંગલી ઉઠે નહી તે વાત નું મેં ખાસ ધ્યાન રાખ્યું હતું. પછી ધીમેથી અબ્દુલને ઉઠાડી હું સીધી રૂમ ની બહાર ભાગી. તેની નિંદર તરત ઉડી ગઈ. તે જાગ્યો. અને આજુ બાજુ જોવા લાગ્યો, ત્યાં તેનું ધ્યાન ઢીંગલી ઉપર પડ્યું. તેનો આશ્ચર્ય વાળું મોઢું જોવા