આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-12

(96)
  • 7.9k
  • 6
  • 5.1k

આઇ હેટ યુપ્રકરણ-12 નંદીનીએ બધાં વિચારો અને યાદો ખંખેરી અને માંને કહ્યું હું આવુ હમણાં પાંચ મીનીટમાં એમ કહીને બાથરૂમમાં ઘૂસી... નહાઇ થોઇને એણે એનું વોર્ડરોબ ખોલ્યુ એમાંથી રાજે અપાવેલો ડ્રેસ કાઢ્યો અને પહેર્યો. પછી પાછી યાદોમાં પરોવાતી બહાર નીકળી. માં એ કહ્યું અરે વાહ કેટલા સમયે આ ડ્રેસ પહેર્યો. નંદીનીએ કહ્યું હા માં અહીં આવુ ત્યારેજ પહેરુ છું અને ત્યાં એની નજર બાજુવાળા આંટી પર પડી અને બોલી કેમ છો આંટી ? તમારી તબીયત કેમ છે ? અને અંજુ શું કરે છે ? એ હમણાં ક્યાં છે ? અહીં છે કે સાસરે ? આંટીએ કહ્યું અરે દીકરા મારી તબીયત