લવ ની ભવાઈ - 41

  • 3.7k
  • 1k

હવે આગળ , સવાર ના સાડા પાચ વાગ્યા તો પણ દેવ હજી જાગ્યો નથી દેવ પણ આજે સારી ઊંઘમાં હોય છે દેવને જગાડવા માટે મયુરીબેન આવે છે અને દેવને સૂતેલો જોવે છે પણ હવે માયુરીબેનને પણ ચિંતા થવા લાગે લાગે છે મયુરીબેન દેવના માથે હાથ ફેરવીને દેવને જગાડવાનો પ્રયત્ન કરે છે દેવના માથે તેના મમ્મી નો હાથ ફરતા જ દેવ જાગી જાય છે અને આજુબાજુ જોવા લાગે છે તે સીધો ઘડિયાળ સામે જ જોવે છે અને ઘડિયાળમાં સાડા પાચ ઉપર થવા આવ્યું એટલે દેવ તેના મમ્મીને કહે છે કે, આજે મને કેમ સુવા