સાચી ભેટ - (ભાગ -૧)

  • 4.5k
  • 1.5k

"અરે જાનકી તારો આ કકળાટ બંધ કર, હું હાલ કંઈ સાંભળવાના મૂડમાં નથી."આમ ગુસ્સા સાથે શ્વેતા ઘરમાં પ્રવેશી. "અરે શું થયું? કેમ સવાર સવારમાં આટલી ગુસ્સામાં છે, બહાર કોઈ સાથે ઝઘડો કરીને આવી છે કે શું? " જાનકીએ પૂછ્યું. શ્વેતાએ થોડી શાંત થઇને કહ્યું,"અરે યાર, હું ગાર્ડનમાં ગઈ હતી અને ત્યાં થોડો ખાટો અનુભવ થયો. જાનકી તું મને એમ કહે કે છોકરીઓ માટે બધી જ જગ્યાએ પાબંદી હોવી જ જોઈએ અલબત્ત બગીચાઓ જેવા ખુલીને જીવવા માટે બનાવેલા સુંદર સ્થળોએ પણ! તમે જે પણ કરો એ બીજા લોકો દ્વારા અણગમાની નજરે જોવામાં આવે અને એ પણ ફ્કત એટલા માટે કે તમે સ્ત્રી