Room Number 104 - 14

(30)
  • 3.9k
  • 1
  • 2k

પાર્ટ 14અભયસિંહ:- પરંતુ તું તો પરણેલો છે ને તારે એક સંતાન પણ છે તો પછી રોશની પ્રત્યે આટલો પ્રેમ કેમ? તે ક્યારેય તારી પત્ની અને બાળક વિશે ના વિચાર્યું કે તારા ગયા પછી એ લોકોનું શું થશે?પ્રવીણ:- હા સર! પરંતુ પ્રેમ ક્યારેય જાત પાત કે ઉંમર કંઈ જ જોતો નથી. ને પ્રેમ કરવાનો થોડો હોય છે! એ તો બસ થઈ જાય છે અને રોશની તો હતી જ એવી છોકરી કે કોઈ ને પણ એની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય. રોશનીના પ્રેમે જ તો મારું જીવન બદલી નાખ્યું હતું. કહેવાય છે ને કે પ્રેમમાં ગજબ તાકાત હોય છે. ખરાબમાં