કહાની કોરોનાની - 2 - અંતિમ પડાવ

(11)
  • 3.5k
  • 1
  • 1.1k

"ક્યાં છું હું???? અહીં કેવી રીતે આવ્યો???? કોણ લાવ્યું હશે મને અહીં???? કેવી રીતે ઊંચક્યો હશે મને???? મારી આંખો બંધ થાય અને ક્યારેક ખુલે???? જેટલી વાર આંખો ખુલે એટલી વખતે હું જોઉં કે મારી સામે ઘણા-બધા લોકો કોઈ અજબ પ્રકારના કોટ અને માસ્ક પહેરી દોડાદોડ કરી રહ્યા છે. હું માત્ર એમને જોઈ જ રહું છું. અને પાછી મારી આંખો બંધ થઈ જાય છે. આંખો બંધ થાય કે કોઈ વસ્તુનો બીપ... બીપ... અવાજ આવ્યા કરે છે. આસપાસ એ જ દોડધામ અને લોકોની કાનાફુસી. ખબર નથી ક્યાં સુધી આ ચાલશે? ખબર નહિ ક્યાં સુધી આ દર્દ સહેવો પડશે?" "કેટલી સીમિત હતી મારી