એક રિશ્તા અણજાના... - 1

(14)
  • 5k
  • 1
  • 1.8k

"હાથ દુઃખે છે યાર..." રોહિણી એ કહ્યું. "બતાવ તો... કોણે કીધેલું આટલા બધા કપડા ધોવાનું?!" સત્યજીતે થોડું અકળાતા કહ્યું. "કામ તો કરવું પડે ને..." એને કહ્યું અને સામેની બારીથી બહાર જોવા લાગી. કોઈ ઊંડા વિચારોમાં એ જાણે કે ખોવાઇ ગઇ! "લાવ હાથ દબાવી આપુ..." કહેતા સત્યજીતે એના હાથને દબાવવા શુરૂ કર્યા. "નેહાના હાથ પણ આમ જ દબાવતો હોઈશ ને?!" રોહિણી હજી પણ એ બારીને એકધારી જોઈ રહી હતી. "ઓ! શું મતલબ?!" સત્યજીતે અકળાતા કહ્યું. "હું જાણું છું બધું... બધા એ જ તો વાતો કરે છે!" રોહિણી જાણે કે સત્યજીત સામે પણ જોવા નહોતી માંગતી! "એક્સક્યુઝ મી! તને મારી પર ટ્રસ્ટ