અધૂરી નવલકથા - પાર્ટ13

  • 3.8k
  • 1.5k

મેં એક ઊંડો શ્વાસ લીધો અને આરતી તરફ ફરીને કહ્યું. "તે એ માની કેવી રીતે લીધું કે હું તારી સાથે આ ચોરી કરવા તૈયાર થઈશ." "તો એમ વાત છે. મને ખ્યાલ જ હતો તારી પાસેથી આ જ જવાબ મળશે. તો મારી નાની બહેન નવ્યા તારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી." આરતીએ કહ્યું. "હું કોઈ પણ સંજોગોમાં આ ચોરી નહીં કરું." મેં કહ્યું. "તું અજય સાથે પ્રેમ કરે છો તે પપ્પાને ખબર છે. તે કદી વિચાર્યું કે તારી પાસે એક ફોન અને એક બોયફ્રેન્ડ છે તેના વિશે જ્યારે પપ્પા ને ખબર