વ્હાલી સહેલી...

(22)
  • 5.6k
  • 2
  • 1.5k

ડિયર રુહી,ખબર છે મને કે તું મારાથી રિસાયેલી છે. અને એ પણ મહબર છે કે મારી સજા પુરી નહિ થાય ત્યાં સુધી તું મને બોલાવે પણ નહીં. પણ યાર તારા વગર મજા નથી આવતી ક્લાસમાં. બધા મને બોલાવે અને તું જ એક મને ઇગ્નોર કરે. નથી ગમતું યાર તારું આ વર્તન.યાદ છે તને? ટી.વાય.માં હતા ત્યારે તું કેટલી મસ્તી કરતી, હમેંશા મારા માટે અડીખમ ઊભી રહેતી. મને કંઈ થાય તો તું તરત મારી સાથે ને સાથે રહેતી. તારી મસ્તી, તારી મુસ્કુરાહટ યાદ કરું તો આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે રુહી.તને ખબર છે આજે તારી નારાજગીને એક મહિનો થવા આવ્યો છે.