The conspiracy he was innocent may be (coniuratio) - 84

  • 2.3k
  • 936

એક સાથે બે ડોર ક્લોઝર ના અવાજ આવે છે અને એક સાથે જ બે કાર. ના ડોર ઓપન થવાના પણ અવાજ આવે છે. નથી તો ડેનિમ મીલીના થી અકળાતા કે નથી તો મીલીના ડેનિમ થી. અને બંને જણાએ સામ સામે લાગેલી તેમની કારને સેલ માર્યો.ડેનિમ જાણે છે કે મીલીના conspiracy વેમ્પ છે છતાં પણ તેઓ વુમન રિસ્પેક્ટ ના ચૂક્યા અનેપહેલા મીલીનાની યલો volkswagen બહાર નીકળી અને પછી ડેનિમની.રસ્તા માંં મીલીના નો મોબાઇલ રીંગ થાય છે અને conspiracy provided ઈગો ને કારણે મીલીના ટ્રાફિક ડીસીપ્લીન ને ભૂલી ગઈ અને ચાલુ કારે જ તેણે ફોન રીસીવ કરી દીધો.મીલીનાએ હલો કહ્યું અને સામેથી