સાંભળો મારો અવાજ

  • 3.7k
  • 1.1k

મીની બજારમાંથી આવતાં આવતાં છાપાવાળા પાસે થી પોતાનાં ઘરે આવતું એક છાપુ લઈ આવે છે અને એમાં એ પોતાનો ફોટો જોઈ ઘણી ખુશ થઈ જાય છે... ઉછળતી, કૂદતી,દોડતી એ એનાં પપ્પાને બતાવવા માટે ઘરમાં આવે છે... પપ્પા... ઓ પપ્પા...ક્યાં છો તમે પપ્પા...?? જુઓ મારો ફોટો પેપરમાં છપાયો છે...જુઓ પેલી ગઈકાલે મેં નૃત્ય સ્પર્ધામાં ભાગ લીધેલો અને એમાં મારો પહેલો નંબર આવેલો એનો ફોટો છપાયો છે જુઓ.... પપ્પા...!! (છણકો કરીને) એનાં પપ્પા એને જલ્દી જવાબ નથી આપતાં તો e મનોમન બબડી ઊઠે છે...આ પપ્પા તો ક્યારેય મારી એક બુમથી સાંભળતા જ નથી ને..!! લાવ જોવા દે એ ક્યાં છુપાયા છે... આટલું