એકાંત

(13)
  • 4.7k
  • 2
  • 1.3k

"એકાંત." -@nugami. પરોઢની સુંદરતા અને પક્ષીઓ ના કલરવ સાથે રીટા પોતાની પથારી માંથી ઉભી થઈ.રાબેતા મુજબ બધું જ કાર્ય કરી સોફા પર બેસીને તેની સામે ટેબલ હતું ત્યાં પગ લાંબા કરી હાથમાં કોફી ના કપ સાથે આરામથી કોફી ને પીતાં પીતાં ટીવી ના કાર્યક્રમ ને માણી રહી હતી.2BHK માં રહેતી હતી,એ પણ એકલી.ઘર માં બીજું કોઈ નહિ,જ્યાં જાય ત્યાં માત્ર પોતે જ.કોઈ ની આશા નહિ, ને કોઈ નિરાશા નહિ.બસ પોતાની મસ્તીમાં જ એ જીવતી.Account ની સારી એવી નોકરી હતી,status પણ સારું એનું. ઓફિસ માં પણ એનું ઘણું માન.આમ જોવા જઈએ તો,જ્યારે ઘરમાં વ્યક્તિ એકલી