સકારાત્મક વિચારધારા 27 "જો દૃષ્ટિમાં છે અમી, તો દુનિયામાં ક્યાં છે કોઈ કમી. ડો. અશ્વિનએ મેનેજમેન્ટ માં પી.એચ.ડી. કરેલું પણ માત્ર શિક્ષણ માં જ નહિ,સકારાત્મક વિચારધારામાં પણ પી.એચ.ડી. કરેલ હતું.જેનું મૂળભૂત કારણ તેમને નાનપણથીમળેલ સકારાત્મક વિચારધારા ની કેળવણી કામ કરતી હતી. જ્યારે ડો. અશ્વિન નાના હતા. તેઓ એક મધ્યમ વર્ગીય કુટુંબના રહેવાસી હતા.તેમના પિતા એક શાળામાં શિક્ષક હતા.તેમનું માનવું હતું કે,શારીરિક આરોગ્યની સાથે માનસિક આરોગ્ય પણ ખૂબ સારું હોવું જરૂરી છે અને માનસિક આરોગ્ય