અનંત સફરનાં સાથી - 5

(28)
  • 4.2k
  • 1
  • 2k

૫. વેલેન્ટાઈન ડે રાધિકા દાદીના રૂમમાં આવી પહોંચી હતી. રાહી પણ તેની પાછળ આવી પહોંચી. રાધિકાએ એક ગુલાબ દાદીને પણ‌ આપ્યું. દાદીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. હવે દાદી પાસેથી તેની અને દાદાની લવ સ્ટોરીનો એક કિસ્સો સાંભળવાનો સમય હતો. રાહી અને રાધિકા તેમની સામે આવીને બેસી ગઈ. "ત્યારે આ દિવસનું કંઈ ખાસ મહત્વ ન હતું. અમુક જ લોકો આ દિવસ વિશે જાણતાં હતાં. પણ તારાં દાદાએ સોશ્યલ મીડિયા પર આ દિવસ વિશે વાંચ્યું. તો તેમણે એમાંથી જ અમારા બંને માટે ઘરની અંદર જ અમારા રૂમની નાની એવી બાલ્કનીમા કેન્ડલ લાઈટ ડિનર ઓર્ગેનાઈઝ કર્યું હતું. બસ એ જોઈને મારી ખુશીનો