અનંત સફરનાં સાથી - 4

(28)
  • 4.3k
  • 1
  • 2.2k

૪. ચિંતાની પળો ગૌરીબેન ઘણું વિચારવા છતાંય કંઈ કરી નાં શકતાં. જ્યારે રાધિકા બધું સમજવાં છતાં ચુપ બેસી રહે એવી ન હતી. રાહીને પ્રેમથી કોઈ બે શબ્દો કહે કે રાહી તરત પીગળી જતી. જ્યારે રાધિકાની તો રગરગમાં જાસૂસી દોડતી હતી. તે એક ચાલતું ફરતું તોફાન હતી. જેને પોતાનું કોઈ પણ કામ કરવાથી કોઈ રોકી નાં શકતું. તેનાં મનમાં પણ મહાદેવભાઈનો‌ બદલતો સ્વભાવ જ દોડી રહ્યો હતો. ઘણી વખત વિચાર્યા પછી તેણે મોબાઈલ હાથમાં લઈને એક નંબર ડાયલ કર્યો. "હેલ્લો, આટલી રાતે પણ તને શાંતિ નથી હો." સામે છેડેથી ભર નીંદરમાં એક છોકરાનો અવાજ આવ્યો. "મારો જન્મ જ ધરતી પર વાવાઝોડું