અણજાણ્યો સાથ - ૧૨

(18)
  • 3.7k
  • 1.8k

શિમલા: ભારતીય લોકો માટે એમનું સ્વિત્ઝર્લેન્ડ, હિમાચલની રાજધાની, હરીયાળી સાથે બરફાચ્છાદિત પર્વતમાળાઓ, મન મોહી લેતા કુદરતી દૃશ્ય, ચારે બાજુથી રેલાતો બરફીલો ઠંડો પવન, રોમ રોમ ઉત્તેજિત કરી મુકવા માટે કાફી હતો. નવદંપતિઓ માટે હનીમૂન માટેની સર્વોત્તમ જગ્યા એટલે હિમાચલ પ્રદેશની આ બર્ફીલી પર્વત શ્રેણીઓ જેમાં અમુક સમય સુધી જ સૂરજ દાદાના દર્શન થાય એ પણ સવારે 5 વાગે તો સૂરજ ઉગી નીકળે અને પર્વતોને ચીરતો ચીરતો આખા શિમલામાં ફરી વળે. લાંબા સફરથી થાકેલા રાજ અને સપના પણ હમણાં એમના હનીમૂન સ્વિટમાં એકબીજાનો સાનિધ્ય માણી રહ્યાં હતાં, એમનાં સહવાસમાં ખલેલ પાડી રુમ સર્વિસ વાળાએ, જે