કુદરતના લેખા - જોખા - 25

(28)
  • 3.7k
  • 2
  • 1.9k

આગળ જોયું કે મયુર અને સાગર તેમના બંને મિત્રો વિપુલ અને હેનીશને ગામડે જવા માટે બસ સ્ટેશન સુધી મુકવા જાય છે. પાછા વળતાં મયુર સાગરને કહે છે કે ચાલને આપણે કંઇક એવા પ્રયત્નો કરીએ કે આ સ્થળની દુરી જ ના આવે. જો સ્થળની દુરી જ નહિ આવે તો સબંધોમાં પણ દુરી નહિ જ આવે. હવે આગળ........ * * * * * * * * * * * * મયૂરને લાગણીશીલ થતો જોય સાગર પણ તેની વાતોમાં ભીંજાવા લાગ્યો. વિપુલ અને હેનીશ ભલે સંપર્કમાં ના રહે પણ હું તો તારા સંપર્કમાં જરૂર રહીશ. અને તે કહ્યુંને કે સ્થળની દુરી