કોરોના કરફ્યુનો મારો એક અનુભવ

  • 3.2k
  • 782

કોરોનાના સમયની સાથે સાથે કરફ્યુ ( રાત્રીએ આઠ થી સવારે છ વાગ્યા સુધી ) પણ , લોકોનું બહાર નીકળવાનું બંધ થઇ ગયું.આવા સમયે બધાને બહાર જવાની તાલાવેલી જાગે . એમ થાય કે થોડું બહાર રોડ પર જોઈ આવીએ . બીક તો લાગે કે પોલીસવાળા આવી ને દંડ ન ફટકારે. પરંતુ બહાર જાવા તો જોઈએ જ. કારણ કે રોજ બહાર જવાની ટેવ પડી હોય." 9:30 થયા હાલશું હવે ? " જુલી તેની મમ્મીને પૂછતાં બોલી .અનુભવ મારો છે તો પાત્રનું નામ તો આ જ આવવું જોઈએ ને ??" હા , ચાલીએ. જીગર લાઈટ બંધ કરીને ચાલ