આડંબરનો વિનાશ

  • 3.6k
  • 1
  • 1.1k

ત્રીસમી તારીખ સવારે ટીવી ઓન થયું, તમામ ચેનલ પર એક જ હેડલાઇન હતી કે કોવિડ ૧૯ માં જેમને વેક્સિન લીધી હતી એ સૌનું એકત્રીસમી ડિસેમ્બર એ મુત્યુ થવાનું છે, કારણકે એ વેક્સિનમાં જે દવા વપરાઈ હતી એનું પૃથ્વીના અમુક રસાયણો સાથે ખોટી અસર આવી હતી, એના માટે થઈને દરેક વ્યક્તિ જેમણે આ વેક્સિન લીધી હતી એમનું લોહી ગંઠાઈ જવાનું છે એવો તારણ દુનિયાનાં દરેક મોટા વૈજ્ઞાનિકો એ દાવો કર્યો હતો. ટીવીમાં આવું સાંભળતાની સાથે પહેલા તો સૌને આ વાત અફવા જ લાગી પણ પછી બધે દોડાદોડી થવા લાગી તો એને એ વાત