અધૂરી નવલકથા - પાર્ટ 12

  • 3.1k
  • 1.4k

મને આજે આ જે પણ થઈ રહ્યું હતું તે સમજ માં આવતું ન હતું. હું એક નવલકથા ને પુરી કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. તેની માટે નામી લેખકને મેં ફોન કરી સલાહ પણ લેવાનો પ્રયત્ન કરી જોયો પણ મને કોઈ ઉપાય ન મળ્યો. ત્યારબાદ મારી લાઈફમાં એક છોકરીનો પ્રવેશ થયો. જે હતી નવ્યા. તે મને પ્રેમ કરીતી હતી. જે મને ખ્યાલ ન હતો. કોઈએ મારી આઈડીનો ઉપયોગ કરી તેની સાથે વાતચીત કરી હતી. તેમાંથી દોસ્તી અને પછી તે સબંધ પ્રેમમાં પરિવર્તન પામ્યો હતો. સત્ય હકીકત જ્યારે મેં નવ્યા ને કહી ત્યારે તેને અપાર આઘાત લાગ્યો હતો.