અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 5

  • 4.6k
  • 1
  • 2.1k

ભાગ - 5 અંધારું થયે, પાર્ટીમાંથી વહેલા ઘરે પહોંચવા માટે,બસની રાહ જોઈ રહેલ પૂજા પાસે, પેલી રિવર્સમાં આવેલ ગાડી ઊભી રહે છે.સુમસાન રસ્તા પર એકલી ઉભેલી પૂજાને, તે ગાડીમાંથી ઊતરેલ ત્રણ ચાર લોફરો વીજળી વેગે, પૂજાને જબરજસ્તી ગાડીમાં ખેંચી લે છે. સાવ અચાનક બનેલી આ ઘટના વિશે, પૂજા કંઈ સમજે-વિચારે એ પહેલા તો, પૂજાને ગાડીમાં બેસાડી ત્યાંથી વીજળી વેગે ગાડી નીકળી જાય છે.આમેય ત્રણ બદમાશો સામે, અને આમ અચાનક બનેલ બીના સામે પૂજા એકલી પહોચી વળે તેમ ન હતી.તેમજ પૂજાને બચાવો બચાવોની બુમ મારી મદદ માટે કોઈને બોલાવવાનો સમય પણ ન મળ્યો, અને કદાચ પૂજા મદદ માટે કોઈને પોકારે, તો આ જગ્યા