જજ્બાત નો જુગાર - 8

(33)
  • 3.6k
  • 1
  • 1.6k

ભાગ ૮સૌ પ્રથમ તો આપ સૌ વાચક મિત્રોને નો ખૂબ ખૂબ ધન્યવાદ,આભાર ? કે સતત આપના સહકારથી ને પ્રોત્સાહન થી આગળ વધી શકું છું..... કંઈ ભૂલ થઈ હોય લખવા માં તો જણાવતા રહેજો.... આપડે આગળ નાં ભાગમાં જોયું કે શું પ્રકાશભાઈ નુ ફેમિલી સાથ આપવા તૈયાર છે...?? શું મમતાબેન પ્રકાશભાઈ નાં જીવન માં નવા ડગ માંડશે....?? તો આગળ વાંચો...? પ્રકાશભાઈ સોફા પર બેઠા છે, તેમના અસમંજસ ચહેરા પર ની મનોદશા સ્પષ્ટ દેખાઈ રહી છે. કલ્પના ટ્રે માં પાણી નો ગ્લાસ લાવી પણ પ્રકાશભાઈ કંઈક વિચારી રહ્યા હતા. પપ્પા કંયા ધ્યાન છે...? પાણી, કલ્પના બોલી....હ...હાં.... પ્રકાશભાઈ બોલ્યા.... બેટા... પેલા દરરોજ