અધૂરી નવલકથા - પાર્ટ 11

  • 3.8k
  • 1.6k

નવ્યા પોતાની આપ વીતી કહી રહી. પહેલા તો એવું જ સામાન્ય ચાલતું હતું. પણ અચાનક નવ્યાના જીવનમાં મુસીબત આવી. "આપણે કોઈ પર વિશ્વાસ રાખીએ જ્યારે તે આપણો વિશ્વાસ તોડે ત્યારે આપણને વિશ્વાસ પરથી ભરોસો ઉઠી જાય છે. ત્યાર બાદ આપણે કોઈ પર ભરોસો મુકતા પહેલા સો વાર વિચારીએ છીએ. વિશ્વાસ કમાવો અને ટકાવી રાખવો ખૂબ અઘરો છે. નાના સબંધ થી લહીને મોટા સબંધ સુધી એક વિશ્વાસની અદ્રશ્ય દોરી બાંધેલી હોય છે. કોઈ પણ કાર્ય, સબંધ કે પછી વ્યવસાય માં વિશ્વાસ રૂપી દોરી હોવી આવશ્યક છે. વિશ્વાસ એ સબંધ હોય કે વ્યવસાય તેમાં પ્રાણ પુરે છે.