પરાગિની 2.0 - 25

(38)
  • 3.5k
  • 1
  • 1.8k

પરાગિની ૨.૦ - ૨૫ એશા અને નિશા રિનીને હેલ્પ કરવાનું નક્કી કરે છે. તેઓ ફેસબુક પર પરિતાનું અકાઉન્ટ શોધી નાંખે છે. નિશા પરિતાને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલે છે. પરિતા એક્સેપ્ટ પણ કરી લે છે... નિશા તેને મેસેજ કરે છે કે હું રિનીની ફ્રેન્ડ છું.. નિશા ખોટું બોલીને તેને મળવા બોલાવે છે.. ત્રણેયને ખ્યાલ હતો કે તેઓ પરિતાને કંઈક લાલચ આપશે તો જ પરિતા તેમને મળવા આવશે તેથી તેઓ પરિતાને મેસેજ કરે છે કે રિની પરાગ સાથે તારા જોબની વાત કરશે અને તને સારા એવા પૈસા પણ મળશે... બસ તારે એક વખત રિનીને મળવું પડશે..! પરિતા તરત મેસેજ વાંચી પણ લે છે