ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૧૯ )

(11)
  • 3.5k
  • 1k

પાછળના પ્રકરણમાં જોયું કે સોમચંદે પોતાની આવડત લગાડી અને સ્વાતિને આત્મવિશ્વાસ અપાવ્યો કે માત્ર તેજ સૌને અહીંથી સુરક્ષિતબહાર નીકાળી શકે છે અને ખરેખર એવું જ બન્યું . કૈક તો અલગ હતું સ્વાતિમાં કે જેની મદદથી સૌ સુરક્ષિત બહાર નીકળી શક્યા હવે આગળ વાંચો....છેલ્લા પ્રકરણનો અંત ( વાર્તામાં રસ પાછો લાવવા માટે ) સૌના મોઢા પર આનંદ હતો કે અંતે સૌ બહાર નીકળી જશે , એ પણ જીવતા ... મુખી અને સોમચંદ એમના દિકરાને ટેકો આપી બહાર નીકળી રહ્યા હતા , ઓમકાર રેડ્ડી અને સ્વાતિ ક્રિષ્નાની મદદ કરી રહ્યા હતા . પરંતુ કોઈ બીજો દરવાજો ખુલ્યો હતો . બહાર