અણજાણ્યો સાથ - ૧૦

(23)
  • 4.3k
  • 2
  • 1.9k

" લગ્ન " દરેક છોકરીનાં જીવન નું એક દિવાસ્વપ્ન. દિકરી નાની હોય ત્યારે કહેતી હોય કે મમ્મી-પપ્પા હું લગન નહી કરું, હું તમને મુકીને કોઈ બીજા ઘરે નહીં જઉ. ત્યારે મા-બાપ દિકરી ની ખુશી માટે એને હા પણ પાડતા હોય છે, પણ, જયારે એજ દિકરી મોટી થાય છે, ત્યારે પોતે પોતાનો જીવન સાથી પસંદ કરીને મા-બાપ ને કહે છે કે મારે આની સાથે લગ્ન કરવા છે, ત્યારે પણ મા - બાપ દિકરીનું સુખ જ ઈચ્છે છે. લોકો કહે છે કે શાદી કા લડ્ડુ જો ખાય વો પછતાય ઔર જો ના ખાય વો ભી પછતાય. એટલે ન