લવ બાઇટ્સ - પ્રકરણ-34

(69)
  • 7.4k
  • 6
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-34 આશાએ ગીત ગાયું અને સ્તવન સાવ હળવો કુલ થઇ ગયો. એણે આશાને પોતાનાં હાથ વીંટાળી દીધાં અને આંખમાંથી આવતા આંસુ રોકી ના શક્યો આશાએ ઇશારાથી માથું હલાવી ના પાડી આમ આંસુ ના સાર.... તારાં એક એક આંસુ ખૂબ કિંમતી છે મારાં સ્તવન તમારી બધી તકલીફ હવે મારી છે હું બધીજ સ્થિતિમાં તમારી સાથે છું જે કંઇ હશે એનો સામનો કરીશું તમે તમારાં કામમાંજ ધ્યાન આપજો અને હાં કામમાં પણ મારું ધ્યાન ઘરજો મને ક્યારેય આધી ના કાઢશો. બંન્ને જણાં વાતો કરતાં કરતાં એજ સ્થિતિમાં ક્યારે ઊંધી ગયાં ખબરજ ના પડી.... *********** સ્તુતિ કોઇ અગમ્ય ખેંચાણમાં ખેંચાઇ રહી હતી અડધી