માસૂમ મહોબ્બત - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

(11)
  • 3k
  • 3
  • 1.3k

કહાની અબ તક: ચાર દોસ્તો વિરાટની બર્થડે હોવાથી હોટલમાં જમવા આવ્યા હતા. પણ એમાંથી એક સિદ્ધિ પર પ્યારના નાટક કરવા માટે નટખટ મિતા ખુદ બર્થડે બોય વિરાટને જ કહે છે! રચના એને ઈશારામાં જ આની શું જરૂર છે એમ કહે છે. પણ દોસ્તી માટે એ મીતાની વાત માનીને સિદ્ધિને એનું જેકેટ આપે છે. બાકી બંને દૂરથી આ બધું જોઈ રહી હોય છે. હદ તો ત્યારે થાય છે જ્યારે તને પણ તો ઠંડી લાગતી હશેને એમ કહીને સિદ્ધિ વિરાટને પણ જેકેટ માં લઇ લે છે. રચના બહુ જ ગુસ્સે થાય છે એ એક ટેક્ષ્ટ મેસેજ તુરંત જ વિરાટને કરી દે છે