વાઘેલાયુગ કીર્તિકથા - 9

  • 3.5k
  • 1
  • 1.3k

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા સારંગદેવ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૭૫થી ઇસવીસન ૧૨૯૬) ➡ ઇતિહાસમાં ક્યારેય ઢાંકપીછોડો થતો નથી કે ક્યારેય તે અલિપ્ત રહી શકતો નથી. ઈતિહાસને ઇતિહાસની નજરે જોવાનો સમય પાકી ગયો છે હવે. જો કે અત્યાર સુધી ઇતિહાસમાં જે અનેક વિસંગતતા પ્રવર્તિત હતી તે હવે એક સાચો રાહ પકડવાની હતી. ઇતિહાસમાં નિરૂપણ નું બહુ જ વધારે મહત્વ છે એટલે એ કેવી રીતે થયું છે તેનું જ મહત્વ વધારે છે. ઇતિહાસમાં ઘણું આપણને ના ગમે એવું તો બનવાનું પણ એજ ઈતિહાસ છે એમ પણ આપણાથી ના જ માની લેવાય ને ! ઈતિહાસ એ ઈતિહાસ છે એ ઈતિહાસ કથા કે અનુશ્રુતિઓ નથી