અનંત સફરનાં સાથી - 1

(39)
  • 8k
  • 2
  • 4k

પ્રસ્તાવના દુનિયામાં દરેક લોકો સપનાં જોતાં હોય છે. સપનાંઓ જોયાં પછી તેને પૂરાં કરવાની હિંમત અમુક લોકોમાં જ હોય છે. કારણ કે સપનાં બે પ્રકારનાં હોય છે. એક ખુલ્લી આંખોએ જોયેલાં સપનાં અને એક બંધ આંખોએ જોયેલાં સપનાં.!! જેમને પૂરાં કરવાં જે લોકો હિંમત બતાવે છે. એ લોકો પર દુનિયા હસવાનું જ કામ કરે છે. તેમને પાગલ જ સમજે છે. સપનાં જોવામાં કંઈ ખોટું નથી. સપનાં જોયાં પછી તેને પૂરાં કરવાં કોઈ ગુનો નથી. છતાંય સપનાંની દુનિયામાં જીવતાં લોકો માટે દુનિયા તેમને પાગલ કહ્યાં વગર રહેતી નથી. એમાંય જ્યારે સપનું બંધ આંખોએ જોયેલું હોય.‌ ત્યારે તેને પૂરાં કરવામાં બહું બધી