સરપ્રાઈઝ

(18)
  • 4.5k
  • 1.3k

"પ્રિયા, બહાર આવ. તારી ફ્રેન્ડ આવી છે." પ્રિયા ના મમ્મી એ બૂમ પાડી. તરત જ પ્રિયા બહાર આવી. પ્રિયા ને જોતા જ અંજલિ તેને ભેટી પડી અને કહ્યું "Wish you very happy birthday બેસ્ટૂડી."પ્રિયા પણ ઘણી ખુશ થઈ ગઈ. પછી અંજલિ એ કહ્યું "ચલ મારી સાથે. આજે આપડે હોટેલ માં જમવા જવાનું છે. ખુશી અને સપના આપડી રાહ જોવે છે." પ્રિયા અને અંજલિ બંને ગાડી લઈ ને નક્કી કરેલી હોટેલ પર પહોંચ્યા. ખુશી અને સપના પહેલે થી આવી ચૂક્યા હતા. બધા એક ટેબલ પર ગોઠવઈ ગયા. ખુશી અને સપના એ પણ પ્રિયા ને જન્મદિવસ ની શુભકામના પાઠવી. બધા એ થોડી વાત