અધૂરો પ્રેમ (સીઝન ૨) - 3

(18)
  • 3.4k
  • 1
  • 1.5k

અધૂરો પ્રેમ (Season 2) ના આગળના બે અંક માં આપણે વાંચ્યું કે પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા સિદ્ધાર્થ અને તારા હવે એક બીજાની સાથે નથી. બન્ને એકબીજાને ખૂબ મિસ કરે છે. હવે આગળ?તારા સવારે ઊઠીને ફ્રેશ અનુભવે છે. મનથી મક્કમ થઈ એ આ પ્રમોશન અને ટ્રાન્સફરનો સ્વીકાર કરી લે છે. સિતારા હજી ઊંઘતી હોય છે ત્યારે તારા હોલમાં ચા પીતાં પોતાના મમ્મી-બાપ પાસે આવે છે અને એમને પોતાની ટ્રાનસફર વિશે વાત કરે છે. એના આશ્ચર્ય વચ્ચે બન્ને કહે છે કે અમને તો ખબર જ હતી કે તારી અંદર રહેલું ટેલેન્ટ તને અહિયાં વધારે ટકવા નહીં દે. આ નાની જગ્યા અને પોસ્ટ