લવ બાયચાન્સ - 9

(31)
  • 4.7k
  • 7
  • 1.8k

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયુ કે ઝંખના મુંબઈ જાય છે. અને ડોક્ટરને મળે છે. પણ ત્યાં પણ તેને નિષ્ફળતા જ મળે છે. પણ એ બિલકુલ પણ નિરાશ થતી નથી. એ હવે બધુ ભગવાન પર છોડી દે છે. અરમાન પણ એના દરેક નિર્ણયમાં એનો સાથ આપે છે. હવે જોઈશું આગળ શું થાય છે. ) સવારે ઝંખના વહેલી ઊઠી જાય છે. અને બહાર આવે છે તો જુએ છે કે અરમાનનો એક પગ અને એક હાથ નીચે લટકતો હોય છે. અને એ ઘસઘસાટ ઊંઘતો હોય છે. એને જોઈને ઝંખના હસવા લાગે છે. અને બેડરૂમમાંથી મોબાઈલ લઈને એનો ફોટો પાડે છે. પછી એના