શોધ.. - 3

  • 3.3k
  • 1.3k

( ગતાંક થી શરુ.....) હું : " મેસેજ માં એ જ લખ્યું છે જે તે વાંચ્યું..." અભિનવ : " મતલબ શું છે , આ બધાં નો નીરા..." મમ્મી : " અરે અભિનવ શું થયું...??" અભિનવ : " મમ્મી , નીરાયા એ મેસેજ કર્યો છે કે તે તેનાં મમ્મી પપ્પા ના ઘરે જાય છે..." પપ્પા : " હા , તો એમાં શું મોટી વાત છે જઈ આવવા દે થોડાં દિવસ..." અભિનવ : " પપ્પા એ થોડાં દિવસ માટે નહિ પરંતુ આ ઘર છોડી ને જાય છે..." મમ્મી : " નીરાયા તું ગાંડી થઈ ગઈ કે છે શું...? આ કોઈ રમત ચાલે