બાળ બોધકથાઓ - 2 - સાયકલ

(17)
  • 16.5k
  • 2
  • 8.9k

સાયકલ ઉલ્લાસ પુર ગામમાં રહેતા એક નાનકડા પરિવારની આ વાત છે . પંખીના માળા જેવડા આ પરિવારમાં ત્રણ જ સદસ્ય . મોહનભાઈ અને યશોદાબેન નામનું પ્રેમાળ સંસ્કારી દંપતિ અને તેમને જીવથીયે વધુ વ્હાલો તેમનો એકનો એક દિકરો સંજય . મોહનભાઇ પાસે એક નાનકડું ખેતર હતું અને થોડી ગાયો-ભેંસો . થોડા માણસો રાખી મોહનભાઈ ખેતરનું અને ગાયો-ભેંસો નું ધ્યાન રાખે અને એ અનાજ અને દુધના કારોબારથી એમનું ગુજરાન સારી રીતે ચાલતું . યશોદાબેન અને મોહનભાઈને ચિંતા રહેતી તો બસ