Son and the sir pantagon. ages are unavailable - 69

  • 3.1k
  • 1.2k

તેમના એક જ મેસેજ મારા દિલો દિમાગ મા પ્લેનેટ ગ્રીન માટે જનુન ભરી દીધું એન્ડ આઇ became ડેડીકેટેડ પ્લેનેટ ગ્રીન. આ સાંભળી ને ફરી એકવાર હોલ તાળીઓથી ગુંજવા લાગે છે.સન કહે છે એટલેેે આ એવોર્ડ નો શ્રેેય મી સુલતાન નેપણ એટલો જ જાય છે.મહાનુભાવો સુલતાન ના સન્માન મા પણ તાલીઓ પાડે છે.અને સુલતાન સન ની સામે ભાાવ વિભોર બની ને જોવા લાાગે છે. અને આમ સન તેની લગભગ દસ મિનિટ ની સ્પીચ પૂરી કરીને સ્ટેજ પરથી નીચે ઉતરે છે.અને તેનાા સ્થાને પાછો બેસવા જાય છે.અને હોલ નો મેઈન વુડન એન્ટ્રન્સ ધમાકા સાથે ખુલે છે. મહાનુભાવોની મેદની ,રાજવંશીઓ અને સાંસદો ધમાકા